Archive

Archive for the ‘સુવિચાર’ Category

સ્વર્ણિમ સદ્દવિચારો

October 11th, 2010 No comments

પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના ક્રાતિકારી વિચારો :

૧.  સારા દેખાવું સહેલું છે પણ સારા બનવું કઠીન છે.

૨. તૂટેલા તાર સંધાય છે પણ ભાંગેલાં હૈયા સંધાતા નથી.

૩. આપનું રક્તદાન અન્યની જિન્દગી બચાવે છે.

૪. જેની જરૂર નથી તે ખરીદશો તો જેની જરૂર છે તે વેચવું પડશે.

૫. વિચાર બળ એ મહાન શક્તિ છે.

Categories: સુવિચાર Tags:

સ્વર્ણિમ સદ્દવિચારો

October 5th, 2010 No comments

પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના ક્રાતિકારી વિચારો :

૧.  માનવી નાનો છે પરંતુ માનવતા મોટી છે.

૨. ધીરજ કડવી દવા સમાન છે પરંતુ તેનાં ફળ મીઠાં છે.

૩. જ્યાં વિશાળતા છે ત્યાં પરમાત્મા છે.

૪. રોગ કરતા રોગની ચિંતા વધારે ખરાબ છે.

૫. ખૂખાર ડાકુ કરતા ખરાબ પુસ્તક વધુ ખતરનાક છે.

Categories: સુવિચાર Tags:

સ્વર્ણિમ સદ્દવિચારો

October 4th, 2010 No comments

પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના ક્રાતિકારી વિચારો :

૧.  શ્રદ્ધા અને વિશ્વાસ, સફળતાની પાંખો છે.

૨. અધ્યાપક છે યુગનિર્માતા, વિદ્યાર્થી છે, રાષ્ટ્રના ભાગ્ય વિધાતા.

૩. જ્યાં ઉપાય નથી ત્યાં ખેદ કરવો યોગ્ય નથી.

૪. મેળવજો નીતિથી, ભોગવજો રીતિથી અને તે સેવામાં વાપરજો પ્રીતિથી..

૫. પ્રાર્થના એક પ્રકારનું ભાવાત્મક ધ્યાન છે.

Categories: સુવિચાર Tags:

યુગ ઋષિની અમરવાણી

August 31st, 2010 No comments

યુગ ઋષિની અમરવાણી

ક્રાંતિકારી વિચાર

વર્તમાન યુગની સમસ્યાઓનું સમાધાન માટે, અને દુર્બુદ્ધિને દૂર કરી સદ્ બુદ્ધિ સ્થાપના માટે તમે પણ જ્ઞાનયજ્ઞમાં આહુતિ આપો “

>>> આપણું જીવનલક્ષ્ય – આત્મદર્શન

ૐ ભૂર્ભુવ:સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો ન : પ્રચોદયાત્ ||

યુગ દ્ર્ષ્ટાની આ ભાવયુકત ભેટ છે. પ્રસાદ છે, અને વધુને વધુ લોકોને વહેંચીને જો મનુષ્ય સારુ વિચારવાનું અને સારું કરવાની માનસીકતા બનાવવાનો અવસર મળી શકે.

આપનું જીવન હંમેશા પ્રેરણાદાયક અને પ્રકાસમય રહે, તેવી શુભકામના સાથે પરમ પૂજ્ય ગુરુદેવ, અને વંદનીય માતાજીના આર્શીવાદ.

Categories: સુવિચાર Tags:

યુગ ઋષિની અમરવાણી

August 30th, 2010 No comments

યુગ ઋષિની અમરવાણી

ક્રાંતિકારી વિચાર

વર્તમાન યુગની સમસ્યાઓનું સમાધાન માટે, અને દુર્બુદ્ધિને દૂર કરી સદ્ બુદ્ધિ સ્થાપના માટે તમે પણ જ્ઞાનયજ્ઞમાં આહુતિ આપો “

>>> આ૫ણે મહાનતા તરફ કેમ ન જઈએ ?

ૐ ભૂર્ભુવ:સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો ન : પ્રચોદયાત્ ||

યુગ દ્ર્ષ્ટાની આ ભાવયુકત ભેટ છે. પ્રસાદ છે, અને વધુને વધુ લોકોને વહેંચીને જો મનુષ્ય સારુ વિચારવાનું અને સારું કરવાની માનસીકતા બનાવવાનો અવસર મળી શકે.

આપનું જીવન હંમેશા પ્રેરણાદાયક અને પ્રકાસમય રહે, તેવી શુભકામના સાથે પરમ પૂજ્ય ગુરુદેવ, અને વંદનીય માતાજીના આર્શીવાદ.

Categories: સુવિચાર Tags:

યુગ ઋષિની અમરવાણી

August 29th, 2010 No comments

યુગ ઋષિની અમરવાણી

ક્રાંતિકારી વિચાર

વર્તમાન યુગની સમસ્યાઓનું સમાધાન માટે, અને દુર્બુદ્ધિને દૂર કરી સદ્ બુદ્ધિ સ્થાપના માટે તમે પણ જ્ઞાનયજ્ઞમાં આહુતિ આપો “

>>> સ્થાયી સુખ કયાં છે?

ૐ ભૂર્ભુવ:સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો ન : પ્રચોદયાત્ ||

યુગ દ્ર્ષ્ટાની આ ભાવયુકત ભેટ છે. પ્રસાદ છે, અને વધુને વધુ લોકોને વહેંચીને જો મનુષ્ય સારુ વિચારવાનું અને સારું કરવાની માનસીકતા બનાવવાનો અવસર મળી શકે.

આપનું જીવન હંમેશા પ્રેરણાદાયક અને પ્રકાસમય રહે, તેવી શુભકામના સાથે પરમ પૂજ્ય ગુરુદેવ, અને વંદનીય માતાજીના આર્શીવાદ.

Categories: સુવિચાર Tags:

યુગ ઋષિની અમરવાણી

August 28th, 2010 No comments

યુગ ઋષિની અમરવાણી

ક્રાંતિકારી વિચાર

વર્તમાન યુગની સમસ્યાઓનું સમાધાન માટે, અને દુર્બુદ્ધિને દૂર કરી સદ્ બુદ્ધિ સ્થાપના માટે તમે પણ જ્ઞાનયજ્ઞમાં આહુતિ આપો “

>>> પરિવાર એક તપોવન

ૐ ભૂર્ભુવ:સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો ન : પ્રચોદયાત્ ||

યુગ દ્ર્ષ્ટાની આ ભાવયુકત ભેટ છે. પ્રસાદ છે, અને વધુને વધુ લોકોને વહેંચીને જો મનુષ્ય સારુ વિચારવાનું અને સારું કરવાની માનસીકતા બનાવવાનો અવસર મળી શકે.

આપનું જીવન હંમેશા પ્રેરણાદાયક અને પ્રકાસમય રહે, તેવી શુભકામના સાથે પરમ પૂજ્ય ગુરુદેવ, અને વંદનીય માતાજીના આર્શીવાદ.

Categories: સુવિચાર Tags:

યુગ ઋષિની અમરવાણી

August 27th, 2010 No comments

યુગ ઋષિની અમરવાણી

ક્રાંતિકારી વિચાર

વર્તમાન યુગની સમસ્યાઓનું સમાધાન માટે, અને દુર્બુદ્ધિને દૂર કરી સદ્ બુદ્ધિ સ્થાપના માટે તમે પણ જ્ઞાનયજ્ઞમાં આહુતિ આપો “

>>> આઘ્યાત્મિક વિચારધારાથી સ્વર્ગીય સુખ

ૐ ભૂર્ભુવ:સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો ન : પ્રચોદયાત્ ||

યુગ દ્ર્ષ્ટાની આ ભાવયુકત ભેટ છે. પ્રસાદ છે, અને વધુને વધુ લોકોને વહેંચીને જો મનુષ્ય સારુ વિચારવાનું અને સારું કરવાની માનસીકતા બનાવવાનો અવસર મળી શકે.

આપનું જીવન હંમેશા પ્રેરણાદાયક અને પ્રકાસમય રહે, તેવી શુભકામના સાથે પરમ પૂજ્ય ગુરુદેવ, અને વંદનીય માતાજીના આર્શીવાદ.

Categories: સુવિચાર Tags:

યુગ ઋષિની અમરવાણી

August 26th, 2010 No comments

યુગ ઋષિની અમરવાણી

ક્રાંતિકારી વિચાર

વર્તમાન યુગની સમસ્યાઓનું સમાધાન માટે, અને દુર્બુદ્ધિને દૂર કરી સદ્ બુદ્ધિ સ્થાપના માટે તમે પણ જ્ઞાનયજ્ઞમાં આહુતિ આપો “

>>> ભારતીય સમાજમાં કૌટુંબિકતા :

ૐ ભૂર્ભુવ:સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો ન : પ્રચોદયાત્ ||

યુગ દ્ર્ષ્ટાની આ ભાવયુકત ભેટ છે. પ્રસાદ છે, અને વધુને વધુ લોકોને વહેંચીને જો મનુષ્ય સારુ વિચારવાનું અને સારું કરવાની માનસીકતા બનાવવાનો અવસર મળી શકે.

આપનું જીવન હંમેશા પ્રેરણાદાયક અને પ્રકાસમય રહે, તેવી શુભકામના સાથે પરમ પૂજ્ય ગુરુદેવ, અને વંદનીય માતાજીના આર્શીવાદ.

Categories: સુવિચાર Tags:

યુગ ઋષિની અમરવાણી

August 25th, 2010 No comments

યુગ ઋષિની અમરવાણી

ક્રાંતિકારી વિચાર

વર્તમાન યુગની સમસ્યાઓનું સમાધાન માટે, અને દુર્બુદ્ધિને દૂર કરી સદ્ બુદ્ધિ સ્થાપના માટે તમે પણ જ્ઞાનયજ્ઞમાં આહુતિ આપો “

>>> આ૫ણું શરીર અને સંયમ