મારો પરિચય :
શ્રી વેદમાતા ગાયત્રીની કૃપા અને પરમ પૂજ્ય ગુરુદેવની પ્રેરણાથી આ ગાયત્રી જ્ઞાન પ્રસાદ ગુજરાતી વેબ સાઈટ બનાવવામાં મને મારા જામનગરના મિત્ર શ્રી નિલેશભાઈનો સાથ અને સહકાર તથા માર્ગદર્શન મળ્યાં છે. અને આ સૌને લીધે જ આ વેબ સાઈટ હું આજે પ્રસ્થાપિત કરી રહ્યો છું.ઘણા સમયથી મારી જે ઈચ્છા હતી તે મુજબ શ્રી ગાયત્રી પરિવાર
યુગનિર્માણના આધારસ્થંભ, વેદમૂર્તિ, તપોનિષ્ઠ, યુગદૃષ્ટા પંડિત શ્રીરામશર્માજીના ‘વિચારક્રાંતિ‘ નામક સાહિત્ય–સાગરમાંથી,

ગુજરાતીમાં લગભગ અલભ્ય ગણાય તેવા કેટલાક અમૃત બિંદુરૂપ સદ્ વિચારોને પસંદ કરીને આ ગાયત્રી જ્ઞાન પ્રસાદમા સંકલિત કર્યા છે.
મારો પરિચય :

મારું નામઃ કાંતિલાલ ગોકળભાઇ કરસાળા,
જ્ઞાતિ : ગુર્જર સુથાર, (મિસ્ત્રી),
નિવાસઃ ગાયત્રી શક્તિપીઠ, કોટડિયા વાડી,
જેતપુર-360 370 જિલ્લો-રાજકોટ.
સંપર્ક : karshalakg@gmail.com.
Mob.+919726510500
કાર્યક્ષેત્રઃ સિંચાઇ વિભાગમાં કમ્પ્યુટર ઓપરેટર (ગુજરાતી/અંગ્રેજી).
મુખ્ય પ્રવૃતિ :
1/ ગાયત્રી જ્ઞાનમંદિર, જેતપુરમાં પ.પૂ ગુરુદેવના સાહિત્યના પ્રચાર–પ્રસારમાં સક્રીય કાર્યકર છું, ગુરુદેવના વિચારોને મનસા, વાચા, કર્મણા અપનાવવામાં મારુ જીવન સમર્પિત છે.
2/ મારા શરીરમાં સૂક્ષ્મ રૂપે કણકણમાં રહેલ શક્તિનો સંચાર યાને રકતસંચાર થઈ રહ્યાની અનુભૂતિ તથા એ ‘રકત‘ની જ આહૂતિ આ જીવનયજ્ઞમાં અપાઈ રહી હોવાનું ગૌરવ હું અનુભવુ છું.
સ્વૈચ્છિક રક્તદાન, આ યુગનું મહાદાન છે. ‘રકતદાન યજ્ઞ‘માં મારી ભાગીદારી અવશ્ય હોય છે. હું યજમાન છુ, આ રકતરૂપી આહૂતિથી કોઈ માનવ જીવનને જીવનદાન મળે છે.
જ્ઞાનયજ્ઞની લાલ મશાલ સદાય જલતી રહે તેવા શુભ આશયથી આપની સમક્ષ“વિચારક્રાંતિ” ના સાહિત્યનો અમૂલ્ય ખજાનો આ બ્લોગમાંથી મળી રહેશે એવી આશા રાખું છુ.


good job kantibhai, gurudev / gayatri mata mate jetlu karie atlu occhu chhe. ma gayatri tamara shubh sankalpo pura kare tevi abhyarthana. nice it is.
આપ શ્રી ખુબજ સારું કાર્ય કરી રહ્યા છો. ભગવાન આપને વધુ સારું કામ કરવાની સમજ અને શક્તિ આપે એવી મન તથા આત્માથી પ્રાથના. આપ ને આ ભગીરથ કામ માં મારો કોઈ સંગાથ જોઈતો હોય તો મને જણાવજો,
મારો eail id :rppatel1in@gmail.com
વાંચે ગુજરાત
‘જ્ઞાન જ્યોત’ના ઉપક્રમે અમદાવાદમાં યોજાયેલ જ્ઞાનોત્સવમાં ગુજરાતના ઘર-ઘરમાં જ્ઞાનની પ્રતિષ્ઠાનો ચિરંજીવ સંદેશો પહોંચાડવા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ‘વાંચે ગુજરાત’ નામના નવતર મહાઅભિયાનની જાહેરાત કરી છે. જેનો આંરભ ર્સ્વિણમ જયંતી વર્ષ ૨૦૧૦-૧૧ દરમિયાન સમગ્ર રાજ્યમાં થશે.
ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે ,
ગુજરાત સુવર્ણજયંતી અવસરે ૫૦ પુસ્તકો વસાવીને પ્રત્યેક પરિવાર ગ્રંથાલય ઊભું કરવાનો સંકલ્પ કરે અને વર્ષ દરમિયાન ૫૦ લાખ પરિવારો જ્ઞાનમાર્ગના વાંચક- યાત્રિક બને.
આપ સૌ પણ આ અભિયાન આપના બ્લોગ ધ્વારા જોડાવા વિનંતી. આપ પણ આ સંકલ્પમાં, અભિયાન માં જોડવો.
આપ પણ મારાં બ્લોગની મુલાકાત લેશો અને પ્રતિભાવ પણ જણાવશો તો મને આનંદ થશે ! આભાર મળતા રહીશું ! આવજો ! મારાં બ્લોગની લીંક http://rupen007.wordpress.com/
Very Very Good – I appreciate your efforts. Keep it up. It gives knowledge and valuable information.
Franklin Thaker
Dear Sir,
From the very first day of my joining in Yuva Rojgar Group (yuvarojagar@googlegroups.com), among all the posts of different kind, I have find your blogs & all the posts a very very nice, knowledgeable & truly useful. I really appreciate your efforts from heart.
For any help regarding this blog & all other ગાયત્રી જ્ઞાન મંદિર – જેતપુર related activities, Please feel free to tell me. It will be my pleasure to be a part of ગાયત્રી જ્ઞાન મંદિર – જેતપુર anyway.
Thank you very much.
Best Regards,
Deep Acharya
IIM-A
Ahmedabad
Dear Kantilalbhai,
I appreciate your work. God bless you for fine work and particularly your SMS Seva.
Only today I visited your Block and delighted.
with regards,
m.s.sharma
JAY MATA JI
KHUBAJ SARASH VICHAR CHHE AAP NO BHI AAPE JE MA GAYATRI VISE JE PAN LEKH LAKHIYO CHHE TE ALABHY CHHE
JO HU KOY PAN RITE AAP NI HELP KARI SAKTO HOY TO AAP MANE KEJO
YOGESH THAKAR
JAMKANDORNA /RAJKOT
9687876997
આપ શ્રી ખુબજ સારું કાર્ય કરી રહ્યા છો. ભગવાન આપને વધુ સારું કામ કરવાની સમજ અને શક્તિ આપે એવી મન તથા આત્માથી પ્રાથના. આપ ને આ ભગીરથ કામ માં મારો કોઈ સંગાથ જોઈતો હોય તો મને જણાવજો,
મારો eail id :nits_world@yahoo.com