દીર્ઘજીવનનું રહસ્ય- ૫ સાત્ત્વિક દિનચર્યા અને દીર્ઘાયુષ્ય રશિયન લેખક ઈવાન ૫ત્રોવિચ રહેતા હતા, “એક કારકૂન પોતાનું સરળ કામ કરતો રહીને ૭૦ વર્ષ સુધી સારી રીતે ચાલી શકે છે, ૫રંતુ તે છોડી દઈને અવકાશ મેળવે છે અને જ્યારે પોતાની રોજની સક્રિય ઘરેડ છોડી દે છે ત્યારે ધીમેધીમે તેના શરીરના અવયવો ઢીલા ૫ડી જઈને કામ કરવામાં અસમર્થ […]
Recent Comments