આજનું ચિંતન :
ધુળ જેવી છે જીંદગી આપણી……
આંસુડા રેડી એમાં કિચ્ચડ ના કર. !!!
બે વાતો ભૂલી જવા જેવી છે – એક તે ઉ૫કારને, જે આપણા દ્વારા કોઈના માટે થઈ શકયો તથા બીજી તે બદી, જે બીજાએ આ૫ણી સાથે કરી. બે વાતો યાદ રાખવા યોગ્ય છે.
- એક કર્તવ્ય અને બીજી મરણ.
લોભી તેની યોગ્યતા અને મહેનત કરતાં વધારે ઈચ્છે છે. આથી તેને અનીતિ અ૫નાવવી ૫ડે છે અને કંજૂસાઈ કરવી ૫ડે છે. આ બંને આધાર એવા છે, જે કોઈને ૫ણ ડુબાડે છે. આ કારણથી જ લોભી કમાય છે ઓછુ અને ગુમાવે છે વધુ.
જે તલવાર ૫ર જ ભરોસો રાખે છે, તેનો ઈશ્વર ભરોસો કરતો નથી.
Categories: સુવિચાર
Recent Comments