વેદોની સોનેરી સૂક્તિઓ..
સત્ય અને સદ્દવિચાર
શ્વસિત્યપ્શુ હંસો ન સીદન્ | ( ઋગ ૧/૬૫/૬૬)
હંસની જેમ ગુણગ્રાહક બનો
બેકાર અને ખરાબ વાતોને છોડી કેવળ ઉપયોગી હોય તેને જ સ્વીકારો.
જીવિતાં જ્યોતિરભ્યેહિ | ( અથર્વ ૮/૨/૨)
જીવતા માણસો પ્રકાશ તરફ જાય છે
વિવેક અને પુરુષાર્થ જેમના સાક્ષી છે તેઓ જ પ્રકાશ પ્રાપ્ત કરશે.
Categories: સુવિચાર
Recent Comments