વેદોની સોનેરી સૂક્તિઓ..
સત્ય અને સદ્દવિચાર
સુગ: પન્થા અનૃક્ષર આદિત્યાસ ઋતં યતે | ( ઋગ્ ૧/૪૧/૧૪.)
સત્યમાર્ગ પર ચાલનારાઅઓનું જીવન સરળ બની જાય છે.
કંટકપૂર્ણ માર્ગ જુઠાઓ માટે છે, સત્યપ્રેમીને માટે તો સર્વત્ર સરળતા છે.
Categories: વેદોની સોનેરી સૂક્તિઓ
Recent Comments