વેદોની સોનેરી સૂક્તિઓ..
સત્ય અને સદ્દવિચાર
શંન: સત્યસ્ય પતયો ભવન્તુ | ( અથર્વ૧૯/૧૭/૧.)
સત્યવ્રતધારી જ સર્વત્ર સુખ શાંતિ ઉત્પન્ન કરે છે.
પોતે સુખી રહેવું અને બીજાંઓને સુખ આપવું એ કેવળ સત્યમાર્ગ દ્વારા જ સંભવી શકે છે.
Categories: વેદોની સોનેરી સૂક્તિઓ
Recent Comments