Home > સુવિચાર > વેદોની સોનેરી સૂક્તિઓ..

વેદોની સોનેરી સૂક્તિઓ..

January 25th, 2010 Leave a comment Go to comments

સત્ય અને સદ્દવિચાર

યદન્તરં તદ્વાહ્યં તદન્તરમ્ |    ( અથર્વ.)

જે અંદર છે તેને જ બહાર પકટ કરો, જેને બહાર કહો છો તેને જ અંદર રાખો.

જેની અંદર-બહાર એક જ વાત છે તે નિષ્કપટ વ્યક્તિ ધન્ય છે.

Categories: સુવિચાર Tags:
  1. No comments yet.
  1. No trackbacks yet.