Archive

Archive for December 12th, 2009

આજનું ચિંતન :

December 12th, 2009 No comments

પ્રેમ સંસારની એવી જ્યોતિ છે, જેનો પ્રકાશ મેળવીને દરેક વ્યક્તિ પોતાની અંદરના દોષદુર્ગુણોને દૂર કરે છે અને હ્રદયને પવિત્ર તથા નિર્મળ બનાવે છે.

પોતાની મરજી પ્રમાણે ચાલનારા લોકો એ ભૂલી જાય છે કે પોતે જે વિચારી રહ્યા છે તેમાં થોડાક લાભ સિવાય કયાંક કોઈક ભયાનક નુકસાન તો છુપાઈને પડ્યું નથી ને?

જે વ્યક્તિ દયનીય સ્થિતિમાં પડી રહેવામાં સંતોષમાને છે અને દુર્ભાગ્યની સામે માથું નમાવી દે છે તેને કોણ મદદ કરે ?

વિચારવાન માણસ પોતાની અસફળતાઓ માટે બીજાઓને દોષ દેતો નથી, પરંતુ ગંભીરતાપૂર્વક એવી ત્રુટીઓને શોધે છે, જેના કારણે તેને પાછા પડવું પડયું.

સાધનોની ઊણપ અને પરિસ્થિતિઓની વિકટતા હોવા છતાં પણ પ્રચંડ સંકલ્પશક્તિ અને અદમ્ય સાહસિકતાના બળે મનુષ્ય ઘણુંબધું કરી શકે છે.


>agy=’font-size:10.0pt;font-family:Tahoma’> એટલી સ્વાર્થી બની જાય કે પોતાના સિવાય કોઈની ચિંતા ન કરી શકે ત્યારે સમજવું જોઈએ કે તેણે દરિદ્રતા જ ભેગી કરી રાખી છે.


-fan:ey-fareast-font-family: “Times New Roman”;mso-bidi-font-family:Tahoma;letter-spacing:-.6pt;mso-ansi-language: EN-US;mso-fareast-language:EN-US;mso-bidi-language:TH’>

Categories: સુવિચાર Tags: