Home > સુવિચાર > આજનું ચિંતન :

આજનું ચિંતન :

November 27th, 2009 Leave a comment Go to comments

મનુષ્યને મનુષ્ય બનાવવાની વાસ્તવિક તાકાત ભારતીય સંસ્કૃતિમાં જ છે.

આ સંસ્કૃતિ આપણને એ શીખવે છે કે

માણસ માણસને પ્રેમ કરવા માટે જ જન્મ્યો છે,

લડવા-મરવા માટે બિલકુલ નહીં.

જો આપણા દરેક કાર્યક્રમ યોગ્ય રીતે ચાલતા રહે તો

ભારતી સંસ્કૃતિનો સૂર્યોદય અવશ્ય થશે.

Categories: સુવિચાર Tags:
  1. No comments yet.
  1. No trackbacks yet.